નૌકાદળના થાણાને નિશાન બનાવતાં હોર્મુઝ ખૂલવાનું સ્વપ્ન બન્યું ધૂંધળું
નવી દિલ્હી, તા. 20
: ઈરાન યુદ્ધની આગ ઠંડી પડવાને બદલે વધુ ભડકી રહી હોય તેમ અમેરિકાએ હવે ઈરાનના વ્યૂહાત્મક
રીતે મહત્ત્વપૂર્ણ ચાબહારમાં સ્થિત કોનાર્ક નૌકાદળ મથક પર હુમલો કર્યો હતો, જેમાં બે
જવાન ઘાયલ થયા હોવાના અહેવાલ બહાર આવ્યા હતા. દરમિયાન, ઈરાને ઉત્તરી અરબી સમુદ્રમાં
એક યુએસ ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજને....