અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : રેલવે પ્રવાસ દરમિયાન મોબાઈલ પર મોટા અવાજે ગીતો સાંભળવા, વીડિયો કે રીલ જોવા કે મોટા અવાજે વાત કરીને સહપ્રવાસીઓને તકલીફ આપવાનું હવે મોંઘું પડી શકે છે. આવી પ્રવૃત્તિ પર અંકુશ મૂકવા માટે રેલવે દ્વારા સંબંધિત પ્રવાસીઓને રૂા. 5000 સુધીનો દંડ કરવામાં આવી શકે છે. લાંબા અંતરની ટ્રેનો સહિત લોકલ ટ્રેનોમાં પણ કેટલાક પ્રવાસીઓ મોબાઈલ.....