• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

પાલઘરમાં હથોડીના ઘા મારી મહિલાની હત્યા, બેની ધરપકડ

પાલઘર, તા. 20 (પીટીઆઇ): નજીવી બાબતે થયેલા ઝઘડામાં બાવન વર્ષની મહિલાની હત્યા કરવાના કેસમાં એક મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરાઈ હોવાનું પાલઘર પોલીસે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે 15 અૉક્ટોબરે સજની વિનોદ વાઘરી નામની મહિલા ગંભીર હાલતમાં સફાળેના આયરન બ્રિજ નજીક જોવા મળી....