ભારતના સૌર ઊર્જા ઉદ્યોગ પર અસર થવાની શક્યતા
નવી દિલ્હી, તા. 19
(એજન્સીસ) : ચીને સૌર ઊર્જાનાં સાધનોના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી 12 અદ્યતન ટેકનૉલૉજીની
વિદેશમાં નિકાસ પર પ્રતિબંધ મૂકવા અથવા નિયંત્રણો લાદવાની દરખાસ્ત રજૂ કરી છે. રાષ્ટ્રીય
સુરક્ષાના કારણો આગળ ધરીને ચીને આ પગલું ભરવાની તૈયારી કરી છે. આ દરખાસ્તની ભારત સહિત
વિશ્વના સૌર ઊર્જા.....