ઈસ્લામાબાદ, તા. 19 : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંત સ્થિત ડેરા ઈસ્માઈલ ખાનના રહીમ બજાર સ્થિત ઐતિહાસિક રામ લીલા મંદિરને સ્થાનિક પ્રશાસને તાળું મારીને પૂરી રીતે સીલ કર્યું હતું. મંદિરની ઐતિહાસિક ઈમારતને ધ્વસ્ત કરીને ત્યાં કોમર્શિયલ પ્લાઝા બનાવવાની સાજિશ સામે આવ્યા બાદ નાગરીક સમાજ અને અલ્પસંખ્યક હિન્દુ....