નવી દિલ્હી, તા. 19 : દિલ્હી હાઇકોર્ટે સોમવારે દુષ્કર્મ-પીડિતાને 31 સપ્તાહનો ગર્ભપાત કરવાની મંજૂરી આપી હતી. વડી અદાલતે કહ્યું હતું કે, સગીરા પાસેથી બાળકને જન્મ આપવા અને તેનો ઉછેર કરવાનો બોજ ઉઠાવવાની આશા ન રાખી શકાય. ગર્ભપાતનો સગીર પીડિતાનો અધિકાર માત્ર યૌન હિંસાની શિકાર મહિલાના અધિકાર સુધી સીમિત....