• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

પગથી તાક્યું નિશાન ને હાથ વગર રચ્યો ઇતિહાસ, પહેલા જ દિવસે જીત્યા 11 મેડલ

એશિયન પેરા ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સનો દમદાર પ્રારંભ, આર્ચરીમાં શીતલ દેવીએ બે વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યા

નવી દિલ્હી, તા. 19 : એશિયન પેરા ગેમ્સ 2026માં ભારતીય દળે જોરદાર પ્રારંભ કરી પ્રથમ દિવસે જ 4 ગોલ્ડ સહિત કુલ 11 મેડલ જીતીને મેડલ ટેલીમાં ચોથા સ્થાને આગેકૂચ કરી છે. ભારતીય પેરા એથ્લેટ્સે શાટિંગ, એથ્લેટિક્સ, જુડો અને સ્વામિંગમાં શાનદાર ફોર્મ બતાવ્યું હતું, જ્યારે આર્ચરીમાં શીતલ દેવીએ બે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા....