• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

ગાંધીનગરમાં વાઈબ્રન્ટના આયોજનનો ધમધમાટ

પ્રકાશ જહા તરફથી

ગાંધીનગર, તા. 19 : આગામી જાન્યુઆરી માસમાં યોજનાર વાયબ્રન્ટ સમીટના આયોજનો ધમધમાટ વધુ એક વખત સચિવાલયમાં ટોપ પ્રાયોરીટીમાં આવી ગયો છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, કૃષિપ્રધાન જીતુભાઈ વાઘાણી, વન અને પર્યાવરણપ્રધાન અર્જુન મોઢવાડીયા આ સપ્તાહમાં વિદેશ પ્રવાસ જઈ રહ્યા છે. આ ઉપરાંત 22....