• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

વિવાદિત મોહમ્મદ રિઝવાનને રાહત : ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા મંજૂરી મળી

કરાંચી, તા.19 : ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચેથી છોડીને સ્વદેશ પરત ફરવા મજબૂર બનેલા અને ગંભીર તપાસના સકંજામાં ફસાયેલા પાકિસ્તાની વિકેટકીપર-બેટર મોહમ્મદ રિઝવાન માટે આખરે રાહતના સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા રિઝવાનને સ્થાનિક ફર્સ્ટ-ક્લાસ ટૂર્નામેન્ટ `પ્રેસિડેન્ટ કપ'માં રમવા માટે લીલી ઝંડી આપી દેવામાં....