• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

ભારતમાં થતાં આંદોલનો પાછળ અમેરિકી સમર્થન : સુપ્રીમના પૂર્વ જજનો દાવો

માર્કંડેય કાત્જૂએ કહ્યું, ચીન-રશિયા સાથે ભારતના વધતા સંબંધો અમેરિકાને ખૂંચે છે

નવી દિલ્હી, તા. 19 : સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ અને સાંપ્રદાયિક સદ્ભાવના પ્રચારક માર્કંડેય કાત્જૂએ એક વિવાદાસ્પદ દાવો કર્યો છે કે ભારતમાં ચાલી રહેલાં વર્તમાન આંદોલન પાછળ અમેરિકી સરકાર હોય શકે છે અને આંદોલનને ગુપ્ત રીતે ફંડિંગ કરવામાં આવી રહ્યું છે. કાત્જૂએ આ આરોપને ભારતના બ્રિક્સમાં સક્રિય યોગદાન અને રશિયા-ચીન સાથે....