રોષે ભરાયેલા લોકોએ મુખ્ય પ્રધાન આવાસ બહાર મૃતદેહો રાખ્યા
ઈમ્ફાલ, તા. 19 : ત્રણ વર્ષ પહેલાં મણિપુરમાં શરૂ થઈ હતી, તે હિંસાની આગ થોડો સમય શમ્યા પછી બે દિવસથી બેકાબુ બની છે. અજંપાગ્રસ્ત રાજ્યમાં સોમવારે વધુ ત્રણ લોકોના મોત થતાં 24 કલાકમાં ચાર હત્યાથી હડકંપ મચી ગયો હતો. આજે સવારે લાકડાં કાપવા ગયેલા લોકો પર ઉગ્રવાદી હુમલામાં ત્રણ મોત થયા હતા. ઘટનાથી નારાજ.....