• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

સીમાંકન પર ચર્ચા માટે સરકાર તૈયાર જ છે

સર્વપક્ષીય બેઠકની માગ બાદ રિજ્જુનો ખડગેને પત્ર

નવી દિલ્હી, તા. 19 : સીમાંકન ખરડા પર ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ મુદે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ જણાવ્યું હતું કે, સરકાર તો હંમેશાં ચર્ચા માટે તૈયાર જ છે. રિજ્જુએ કહ્યું હતું કે, સીમાંકન વિધેયક પર ચર્ચા અને વિપક્ષના સહયોગ માટે સરકાર સતત પ્રયાસ કરતી રહી....