2008માં અમદાવાદમાં 20થી વધુ બ્લાસ્ટમાં 56નાં મોત અને 200થી વધુને ઈજા થઈ હતી
અમદાવાદ, તા. 19 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસના એક આરોપી મોહમ્મદ તનવીરની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી રોક લગાવી છે. જાસ્ટિસ વિક્રમ નાથ, જાસ્ટિસ સંદીપ મહેતા અને જાસ્ટિસ અપારેશ કુમાર સિંહની ખંડપીઠે તનવીરની અરજી પર સુનાવણી કરી હતી અને તેની.....