• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

ગોરેગામ-મુલુંડ લિન્ક રોડના બોગદાનું 183 મીટર ખોદકામ પૂર્ણ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : મુંબઈના પૂર્વ અને પશ્ચિમના ઉપનગરોને જોડતા મહત્ત્વાકાંક્ષી ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પ્રકલ્પના ત્રીજા તબક્કામાં સંજય ગાંધી નેશનલ પાર્કની નીચેથી બાંધવામાં આવી રહેલા બમણા બોગદાના કામને વેગ મળી રહ્યો છે. આ પ્રકલ્પ હેઠળ બોગદા ખોદવા માટેના `તુલસી' નામના યંત્રની મદદથી અત્યાર સુધીમાં 183 મીટર....