• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

હવામાં ખુલ્યો ઍર ઍમ્બ્યુલન્સનો દરવાજો : ભારતીય દર્દીનું મૃત્યુ

12 હજાર ફૂટની ઊંચાઈએ ટેક્નિકલ સમસ્યા આવ્યા બાદ ઢાકામાં ઇમર્જન્સી લૅન્ડિંગ

ઢાકા, તા. 19 : ભારતથી કોલકાતા જઈ રહેલી એક એર એમ્બ્યુલન્સમાં ટેકનિકલ ખરાબીનાં કારણે બંગલાદેશમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડયું હતું. ફલાઇટ દરમિયાન વિમાનનો દરવાજો આંશિક રીતે ખૂલી ગયો હતો. બાદમાં વિમાનને ઢાકાના શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટે સુરક્ષિત ઉતરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર 56 વર્ષીય ભારતીય.....