નવી દિલ્હી, તા. 20 (એજન્સીસ) : ડિજિટલ માહિતીની ચોરી કરતાં હેકરોના એક અજાણ્યા જૂથ `િસરિયુસિમ'એ દાવો કર્યો છે કે તેમણે સ્ટેટ બૅન્ક અૉફ ઈન્ડિયા (એસબીઆઈ) સાથે જોડાયેલા ગ્રાહકોની ખાનગી માહિતી મેળવી લીધી છે, જેમાં કથિત રીતે વ્યક્તિગત માહિતી, લોનની અરજીઓ તથા નવું એકાઉન્ટ ખોલવા માટે....