• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

ખેડૂતોની દિવાળી અંધકારમય નહીં હોય : શિંદે

થાણે, તા. 20 (પીટીઆઇ) : મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને અંધકારમય દિવાળી નહિ મનાવવી પડે એવો દિલાસો દશેરાના અવસરે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે આપ્યો હતો. શિવસેના તરફથી અસરગ્રસ્તોને મદદની પહેલના ભાગરૂપે શિંદેએ આજે થાણેમાં પોતાના નિવાસસ્થાનેથી દિવાળી રેશનકિટ ભરેલા ટ્રક રવાના કર્યા....