• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

`ઉડતા તીર' પર નેપાળમાં પ્રતિબંધ

આયુષમાન ખુરાના અને સારા અલી ખાનની આગામી ફિલ્મ ઉડતા તીરનું ટ્રેલર ચર્ચામાં છે. આ ફિલ્મ 23મી અૉક્ટૉબરે ભારત સહિત વિશ્વના કેટલીક દેશોમાં રજૂ થશે. જો કે, આ ફિલ્મ પાડોશી દેશ નેપાળમાં રજૂ નહીં થઈ શકે. નેપાળની સરકારે આ ફિલ્મની રજૂઆતને મંજૂરી આપી નથી. નેપાળના માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારી....