• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

જાપાનના ઓસાકા ખાતે નાયબ મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં બેઠક : ગુજરાતમાં આવશે મોટું રોકાણ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 19 : ગુજરાતને વૈશ્વિક રોકાણનું કેન્દ્રાબિંદુ બનાવવાના ઉદ્દેશ સાથે રાજ્યનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ હાલ જાપાનના પ્રવાસે છે. આ યાત્રા દરમિયાન જાપાનના મહત્ત્વનાં ઔદ્યોગિક શહેર ઓસાકા ખાતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક વિશેષ હાઇલેવલ રાઉન્ડ ટેબલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જાપાની....