• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

બાળકી પર બળાત્કાર જીવંત દફનાવવા સમાન : કોર્ટ

મુબંઈ, તા. 19 (પીટીઆઈ) : ચાર વષીય બાળકીના બળાત્કાર અને હત્યાના કેસની સુનાવણી સમયે મહારાષ્ટ્રના નાસિકની કોર્ટે જણાવ્યું હતું કે બાળકીનો બળાત્કાર તેની ગરીમાને રાક્ષસી રીતે અથવા ભયાનક રીતે દફનાવવા સમાન છે. આ સાથે કોર્ટે નોંધ્યુ હતું કે ચાર વષીય બાળકીના હત્યારા સામે ઉદારતા દાખવવામાં આવશે તો જાહેર જનતાનો ન્યાયિક.....