• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

ભારતે ઓઆઈસીની ઝાટકણી કાઢી

અૉર્ગેનાઈઝેશન અૉફ ઈસ્લામિક કો-અૉપરેશનની ટીકા કરતાં કહ્યું, પાકિસ્તાનના કટ્ટર 

વલણ પર નિરાશા

નવી દિલ્હી, તા. 19 : ભારતે `ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન' (ઓઆઈસી) દ્વારા તેની બેઠકમાં ભારત વિરોધી ઉલ્લેખો કરતા પસાર કરાયેલા ઠરાવોની આકરી ટીકા કરી હતી. એક મીડિયા હેવાલ મુજબ, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે,.....