• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

રૅલીમાં હાજરી આપવાને બદલે કાર્યકરો ખેડૂતોના દરવાજે મદદના તોરણ બાંધે : શિંદે

આજે ઉદ્ધવની શિવાજી પાર્કમાં અને શિંદેની નેસ્કોમાં દશેરા રૅલી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રના 85 ટકા વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો હોવાથી શિવસેનાએ તેના હોદ્દેદારો અને કાર્યકરોને વાર્ષિક દશેરાની રૅલીમાં હાજરી આપવાને બદલે મુશ્કેલી વેઠતા ખેડૂતોના ઘરે મદદના તોરણ બાંધવાની અપીલ કરવામાં આવી છે. ઉપરાંત ગોરેગામ (પૂર્વ)માં નેસ્કો ખાતે 20મી અૉક્ટોબરે સાંજે પાંચ વાગે યોજાનારી.....