ઈઝરાયેલી નેતાએ કહ્યું, અમારા વિરોધી નેતા સત્તા પર આવી શકે છે
તેલ અવીવ, તા. 19 : ઈઝરાયલના
પ્રમુખ બેન્જામીન નેતન્યાહુએ આશંકા વ્યક્ત કરી છે કે, ભવિષ્યમાં અમેરિકામાં કોઈ એવા
પ્રમુખ સત્તા પર આવી શકે છે જે ઈઝરાયલ પ્રત્યે વિરોધી વલણ ધરાવતા હોય. આગામી 27 ઓક્ટોબરે
યોજાનારી સંસદીય ચૂંટણીઓ પહેલાં પોતાની સુરક્ષા નીતિ રજૂ કરતી વખતે તેમણે આ નિવેદન
આપ્યું....