ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા. 19 : ભાવનગરથી
ચાલતા એક વૉટ્સઍપ ગ્રુપમાં શૅર માર્કેટમાં લાખ્ખો રૂપિયા કમાવવાની લાલચ આપતી સોશિયલ
મીડિયામાં જાહેરાત આપી લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડનાર લોકો પર ગાળિયો કસીને ડાયરેકટરેટ
અૉફ એન્ફોર્સમેન્ટ ( ઈડી એ) મુંબઈ, અમદાવાદ, નાસિક, સુરત, ગાંધીનગર અને ભાવનગરમાં સળંગ
ત્રણ.....