• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

મુંબઈ માટે 238 એસી લોકલના કરાર કરાયા

મુંબઈ, તા. 19 : મુંબઈની લોકલ ટ્રેન સેવાનું આધુનિકીકરણ અને પ્રવાસી ક્ષમતા વધારવાની દૃષ્ટિએ મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશને (એમઆરવીસી) વિવિધ પ્રોજેક્ટના કામને ગતિ આપી છે. મુંબઈ માટે 238 એસી લોકલનું નિર્માણ કરવા માટે એમઆરવીસી અને ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ) વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં કરાર થયો....