નવી દિલ્હી, તા. 19 : દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે એલાન કર્યું છે કે તે પોતાની રોકેટ બનાવતી કંપની સ્પેસએક્સનો એક-એક શેર અમેરિકાનાં બાળકોને આપવા જઈ રહ્યા છે. એલન મસ્કના કહેવા પ્રમાણે આ વહેચણી આગામી વર્ષે કરશે અને આવા કામ અન્ય પણ કરશે. એલન મસ્કે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર શેર....