2018ના સેન્ડપેપરગેટ વિવાદ પર પૂર્વ કોચ જસ્ટિન લેંગરનો ધડાકો
નવી દિલ્હી, તા. 20
: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ જસ્ટિન લેંગરે વર્ષ 2018ના કુખ્યાત `સેન્ડપેપરગેટ'
બોલ ટેમ્પારિંગ વિવાદ પર ફરી એકવાર ધડાકો કર્યો છે. તેમનું માનવું છે કે, સ્ટીવ સ્મિથ,
ડેવિડ વોર્નર અને કેમેરોન બેનક્રોફ્ટે માત્ર ઓસ્ટ્રેલિયા માટે જ નહીં, પરંતુ સમગ્ર
વિશ્વના ક્રિકેટરો દ્વારા થતી ભૂલોની સજા ભોગવીને....