સૌરભ દાસ અને આશુતોષ રાંકાને યાદ કરી અભિજિત દીપકેએ કહ્યું : આંદોલનનો અસલી નેતા હું નથી
નવી દિલ્હી, તા.20: કોકરોચ
જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અને રાષ્ટ્રીય સંયોજક અભિજીત દીપકેએ દેશના મુખ્ય ચૂંટણી
કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા આંદોલનને હાલતુર્ત સ્થગિત
કરી દીધું છે. તેમણે સૌરભ દાસ અને આશુતોષ રાંકા જેલમાં હોવા સહિતની કાનૂની મુશ્કેલીઓનો
ઉલ્લેખ કરતાં કોકરોચ.....