• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

યુવાનોને ભરમાવીને બાંગ્લાદેશ અને નેપાળ જેવી સ્થિતિ સર્જી નહીં શકાય : શિંદે

આરએસએસનો તિરંગાનો વિરોધ યથાવત્ છે? : ઠાકરે

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 21 : શિવસેનામાંથી વિભાજિત થયેલા શિવેસના (શિંદે) અને શિવસેના (ઠાકરે)એ દશેરા નિમિત્તે અનુક્રમે નેસ્કો ગ્રાઉન્ડ અને શિવાજી પાર્કમાં રૅલીઓ યોજીને એકમેક ઉપર પ્રહાર કર્યા હતા. એકનાથ શિંદેએ દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને મદદ ઉપર ભાર મૂક્યો હતો. જ્યારે ઉદ્ધવે જેન-ઝેડના આંદોલન અને ટાઇગર શ્રોફ પર ગોળીબાર જેવા......

ઇ-પેપરના નવા શુલ્ક