• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

ટાઈગર ગોળીબાર : બે યુવતી સહિત વધુ પાંચની ધરપકડ

યુવતીઓએ મુંબઈમાં આરોપીઓને પિસ્તોલ અને કારતૂસ સપ્લાય કરેલા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : બૉલીવૂડના અભિનેતા ટાઈગર શ્રોફ ઉપર ગોળીબાર કરવાના આરોપમાં પકડાયેલા ત્રણ આરોપીઓને અદાલતે 31 અૉક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ ઉપર રાખવાનો આદેશ આપ્યો હતો. આ કેસની તપાસ ચલાવી રહેલા અધિકારીઓનો દાવો છે કે લોરેન્સ બિશ્નોઇ ગૅંગના સાગરીત અનિલ પંડિતના ઇશારે આ......

ઇ-પેપરના નવા શુલ્ક