બંનેની પૂછપરછ કરતાં 30 લાખમાં પેપર ખરીદ્યું હોવાનો ઘટસ્ફોટ
નવી દિલ્હી, તા. 13 : નીટ પરીક્ષાના પેપર 30 લાખમાં ખરીદી તેને લીક કરવાના મામલે
મામલે તપાસ એજન્સીએ ભાજપ નેતા દિનેશ બિવાલ અને તેના ભાઈ માંગીલાલ બિવાલની ધરપકડ કરી
છે. સીકરમાં કન્સલ્ટન્સી ચલાવનારા રાકેશ મંડવારિયાની ધરપકડ બાદ બિવાલ બ્રધર્સ અંગે
માહિતી મળી હતી. એસઓજીની પૂછપરછમાં બંને ભાઈએ....