• ગુરુવાર, 14 મે, 2026

છ મહિનામાં 79.40 લાખ ટન વેજીટેબલ અૉઈલની આયાત

વેજીટેબલ અૉઈલની આયાતમાં 13 ટકાની વૃદ્ધિ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : વેજીટેબલ અૉઈલની આયાત છ મહિનામાં 13 ટકા વધી છે. સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ ઍસોસિયેશન (એસઈએ-સી)ના રિપોર્ટ મુજબ નવેમ્બર 2025થી એપ્રિલ 2026 દરમિયાન છ મહિનાના સમયગાળામાં ખાદ્યતેલોની કુલ આયાત 79.40 લાખ ટનની થઈ છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં 70.40 લાખ....