• ગુરુવાર, 14 મે, 2026

સીંગતેલ બજારમાં સ્થિરતા

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 13 : સીંગતેલ બજારમાં સ્થિરતા હતી. જોકે ભારોભાર સુસ્તીનો માહોલ છે. કારણકે લૂઝમાં રૂ. 1535માં રાજકોટના એક બ્રાન્ડવાળાએ સોદા કર્યા હતા. જોકે કેટલીક મિલોનો માલ રૂ. 1550માં ખપતો નથી પણ ભાવ ઉંચકાવી રાખ્યો છે.  સીંગતેલમાં આશરે 10-15 ટેન્કરના સોદા હતા. ધોરાજી-ઉપલેટા લાઇનમાં તેલિયાનો....