યુવા આયુષ શેટ્ટીનો પરાજય
બેંકોક, તા.13 : ભારતના અનુભવી બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંત અને પીવી
સિંધુ થાઇલેન્ડ ઓપન સુપર-પ00 ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. પુરુષ સિંગલ્સના
પહેલા રાઉન્ડના મેચમાં શ્રીકાંતનો સિંગાપોરના આઠમા ક્રમના ખેલાડી લો કીન યૂ સામે 21-14
અને 21-1પથી વિજય થયો હતો જ્યારે મહિલા સિંગલ્સના પહેલા....