• ગુરુવાર, 14 મે, 2026

આયાત જકાતને પગલે સોના-ચાંદી ઊછળ્યા

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 13 : મધ્ય પૂર્વ સંઘર્ષ અંગે અનિશ્ચિતતા અને અપેક્ષા કરતાં વધુ મજબૂત યુએસ ફુગાવાના ડેટાને કારણે ફેડરલ રિઝર્વના દર ઘટાડાની આશા ધૂંધળી થઈ ગઈ હોવાથી બુધવારે સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. ન્યૂયોર્કમાં સોનાનોભાવ 4727 ડોલરસુધી વધ્યા પછી 4694 ડોલરના મથાળે ચાલી રહ્યો....