• ગુરુવાર, 14 મે, 2026

કૅબિનેટે લીધા ચાર મહત્ત્વના નિર્ણય

ખેતી, ઊર્જા, રેલવે અને હવાઈ ક્ષેત્રની યોજનાઓનો સમાવેશ

શ્રીરામ જોશી તરફથી

નવી દિલ્હી, તા. 13 : કેન્દ્રના પ્રધાનમંડળે દેશના આર્થિક અને સામાજિક માળખાને સુદ્રઢ કરવા અનેક મહત્વના નિર્ણયો પર મંજૂરીની મહોર મારી છે. આ નિર્ણયની અસર ખેડૂતો, ઉદ્યોગો, રેલવે નેટવર્ક અને હવાઈ ક્ષેત્ર પર જોવા મળશે. સરકાર આત્મનિર્ભર ભારત, આધુનિક માળખાગત સુવિધા અને ઉર્જા સુરક્ષાને મજબુત કરવા માંગે....