• ગુરુવાર, 14 મે, 2026

મુંબઈ સામે પંજાબની પરીક્ષા : વિજયક્રમ પર વાપસીનું દબાણ

સળંગ ચાર હાર સહન કરનાર પંજાબ સામે બોલિંગ-ફિલ્ડિંગ સુધારવાનો પડકાર

હાલમાં જીત હાંસલ કરવી પડશે. આ માટે પીબીકેએસ ટીમે તેની બોલિંગ અને ફિલ્ડિંગ સુધારવી પડશે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઓફ દોડ સમાપ્ત થઈ ચૂકી છે. તેનો ઇરાદો પંજાબનો ખેલ બગાડી સન્માનજનક વિજયનો હશે. આ માટે તેના બોલર્સે પંજાબના બેટધરો પર લગામ કસવી પડશે. સીઝનના પ્રારંભે શાનદાર દેખાવ કરનાર....