• ગુરુવાર, 14 મે, 2026

ગુજરાતમાં `વર્ક ફ્રોમ હોમ'ની વિચારણા

મંત્રી કુંવરજી બાવળિયાનો સંકેત : કંપનીઓ સાથે બેઠક બાદ અંતિમ નિર્ણય લેવાશે

અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત સરકાર હવે પેટ્રોલ ડીઝલ અને સરકારી ખર્ચ બચાવવા માટે પૂરેપૂરા એક્શન મોડમાં આવી ગઈ છે. એક તરફ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમો હવે ઓનલાઈન (વર્ચ્યુઅલ) યોજવાની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ નોકરિયાત વર્ગ માટે પણ એક મોટા સમાચાર....