છેલ્લા ચાર દિવસથી ચાલતી ચર્ચાનો અંત આવ્યો છે અને અભિનેત્રી મૌની રોયે પતિ સૂરજ નામ્બિયારથી છૂટાં પડયાનું સ્વીકાર્યું છે. થોડા દિવસ પહેલાં મૌની અને સૂરજે એકમેકને સોશિયલ મીડિયા પર અનફૉલૉ કર્યા હતા. આથી જ તેમના સંબંધોમાં કડવાશની ચર્ચા શરૂ થઈ હતી. તે સમયે મૌનીએ અમારી પ્રાઈવસને સમ્માન આપવાની વિનંતી....