અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 14 : દેશ
સહિત અમદાવાદમાં તાજેતરમાં નીટની પરીક્ષાનું પેપર લીક થવા મુદ્દે વિદ્યાર્થીઓમાં ભારે
રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં કેન્દ્રિય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન આજે અમદાવાદની
મુલાકાતે પધાર્યા હતા. એનએસયુઆઇની દ્વારા ઉગ્ર વિરોધની ચીમકીને પગલે તેમની મુલાકાત
ગુપ્ત રાખવામાં આવી....