• શુક્રવાર, 15 મે, 2026

ક્રૂડ, સોના-ચાંદીના વાયદા નરમ

મુંબઈ, તા. 14 : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 23754.47 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.161888ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.163055 અને નીચામાં રૂ.161027ના મથાળે અથડાઈ, રૂ.162186ના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ