• શુક્રવાર, 15 મે, 2026

પાલિકાની શાળાના દસમા ધોરણના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

77 શાળાનું પરિણામ 100 ટકા, પાલિકાનું કુલ પરિણામ 92.08 ટકા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા તાજેતરમાં જાહેર કરવા આવેલા દસમા ધોરણની પરીક્ષાનાં પરિણામમાં મુંબઈ પાલિકાની શાળાઓનું પરિણામ 92.08 ટકા આવ્યું હતું. પાલિકાની 246 માધ્યમિક શાળામાંથી 15,903 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તેમાંથી 14,644 વિદ્યાર્થીઓ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ