ક્રૂડતેલનું તાતિંગ આયાત બિલ સૌથી મોટો અંતરાય
મુંબઈ, તા. 14 (એજન્સીસ)
: સોનાની આયાત શુલ્કમાં વધારો કર્યા બાદ પણ દેશના ચાલુ ખાતા ખાધમાં તાત્કાલિક રાહત
મળશે તેવી શક્યતા ઓછી માનવામાં આવી રહી છે. સરકારે સોનાની અસરકારક આયાત જકાત દર 6 ટકા
પરથી વધારીને 15 ટકા કરી છે, જેથી સોનાની આયાત ઘટાડીને વિદેશી ચલણની બચત કરી શકાય.
જોકે, આર્થિક.....