શ્રીલંકામાં રમાનાર ત્રિકોણીય વન ડે શ્રેણી ટીમમાં પ્રિયાંશ આર્યને પણ તક : તિલક વર્મા કૅપ્ટન
મુંબઇ, તા.14: જૂનમાં
શ્રીલંકામાં રમાનાર ત્રિકોણીય વન ડે શ્રેણીની ભારતની એ ટીમ જાહેર થઇ છે. જેમાં પહેલીવાર
1પ વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીની પસંદગી થઇ છે. આ ઉપરાંત પંજાબ કિંગ્સના ઓપનર પ્રિયાંશ
આર્યને પણ તક અપાઇ છે. ઇન્ડિયા એ ટીમની કપ્તાની તિલક વર્મા સંભાળશે. રિયાન પરાગને ઉપ
કપ્તાન બનાવવામાં.....