તહેવારો અને નવી સિઝન સુધી સ્થાનિક બજાર ભાવ સ્થિર રહેવાની ધારણા
કલ્પેશ શેઠ તરફથી
મુંબઇ તા 14 મે: બદલાયેલા
સ્થાનિક અને વૈશ્વિક પરિબળો, અલનિનોનો ભય તથા અખાતી યુધ્ધની અનિયમિતતાના કારણે સાકરના
પુરવઠાની ખેંચ ઉભી થાય તે પહેલા જ કેન્દ્ર સરકારે રાતોરાત સાકરની નિકાસ ઉપર નિયંત્રણો
લગાવવાના નિર્ણયને વેપારી આલમે આવકાર્યો છે. બોમ્બે શુગર મર્ચન્ટ એશોસિએશને તો આવા
નિયંત્રણો....