• શુક્રવાર, 15 મે, 2026

વડા પ્રધાનની અપીલ બાદ દિલ્હીમાં વર્ક ફ્રોમ હોમ લાગુ

12 રાજ્યોમાં પ્રધાનોના કાફલામાં થયો ઘટાડો

નવી દિલ્હી, તા. 14 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગુરુવારે તમામ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં હવે તમામ સરકારી કચેરીઓને બે દિવસ વર્ક ફ્રોમ હોમનો નિર્ણય લેવાયો હતો, તો ખાનગી કંપનીઓને પણ અઠવાડિયામાં બે દિવસ ઘરેથી કામ કરવાનું.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ