દરેક અખાડાને રૂા. પાંચ કરોડ અપાશે
મુંબઈ, તા. 14 : મુખ્ય
પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સહ્યાદ્રી અતિથીગૃહમાં સિંહસ્થ કુંભમેળા વિશે સમીક્ષા બેઠક
યોજી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે આવતા વર્ષે નાસિક-ત્ર્યંબકેશ્વરમાં યોજાનારો
સિંહસ્થ કુંભમેળો મહારાષ્ટ્ર માટે સેવાનો આદર્શ નિર્માણ કરવાની તક છે. સુવિધા સગવડ
માટે દરેક અખાડાદીઠ રૂા. પાંચ કરોડનું ભંડોળ, નાની....