એજન્સીસ
નવી દિલ્હી, તા. 14
: આગામી ખરીફ મોસમમાં ખેડૂતો ચોખા અને મકાઇના સ્થાને અડદ અને મસૂરની દાળ જેવા કઠોળ
તથા સોયાબીન જેવા તેલીબિયા તરફ વળે એવી ધારણા છે કેમ કે ચોમાસું નીચું રહેવાની અને
ખાતરની સંભવિત અછતને કારણે વાવણીના નિર્ણય ઉપર અસર થઇ છે. સરકારના ઇથેનોલના કાર્યક્રમ
દ્વારા તાજેતરના....