• શુક્રવાર, 15 મે, 2026

અદાણી એન્ટરપ્રાઇસીસના શૅરનો ભાવ એક વર્ષના ઊંચા રેકૉર્ડ લેવલે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : અદાણી ગ્રુપની અગ્રણી કંપની અદાણી એન્ટરપ્રાઇસીસના શૅરનો ભાવ આજે મુંબઈ શૅરબજારમાં દિવસ દરમિયાન છેલ્લા એક વર્ષના ઊંચા રેકોર્ડ લેવલ રૂા. 2719.55ના સ્તરે પહોંચ્યો હતો. મુંબઈ શૅરબજારમાં કંપનીના શૅરનો ભાવ બુધવારના રૂા. 2499.85ના બંધ સામે આજે રૂા. 2525 ખુલ્યો હતો. દિવસ દરમિયાન....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ