હોર્મુઝ સંકટ વચ્ચે આઈઈએની દુનિયાને ગંભીર ચેતવણી
નવી દિલ્હી, તા. 14
: પશ્ચિમ એશિયાનાં તનાવ અને હોર્મુઝ સંકટ વચ્ચે આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી(આઈઈએ) તરફથી
દુનિયાને ગંભીર ચેતવણી આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, દુનિયાનાં પ્રમુખ
સમુદ્રી માર્ગો પૈકી હોર્મુઝ 10 અઠવાડિયા કરતાં વધુ સમયથી અવરોધાયેલો રહેવાનાં કારણે
વૈશ્વિક ઓઈલ ભંડારોમાં વિક્રમી ઘટાડો....